TA- A Tale of a Tub

 This task was part of the thinking activity given by Kavisha Ma'am.

So i written small poem about political controversy.

My Poem Topic Name:- 

"રાજનીતિ"




નાતજાતના નામે અહીં ઝગડા થાય છે,

ને ફાયદો અહીં રાજકારણ ઉપાડી જાય છે.


લાખોના બિલ બનાવાય છે રોજ નવા ટેન્ડર પસાર થાય છે,

તોય એક પુલ આમ એક જટકામાં તૂટી જાય છે?


પોપટની જેમ મીઠું મીઠું બોલશે,

ચૂંટણી નજીક છે એટલે માખણ તો નેતાઓ ખિસ્સા માં લઈને ફરશે.


એકબીજાથી ચડિયાતું બનવા સાચાં ખોટાં વચનો આપશે,

આ સત્તાધારીઓ ગરીબોની ઉપર હાથ મૂકીને ખુરશી ઉપર રાજ કરશે.

Upasna Goswami ✍️



1 comment:

દક્ષિણામૂર્તિ બાલમંદિર મુલાકાત

  ગ્રુપ ફોટો   તારીખ 27 ડિસેમ્બર 2024 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના પ્રથમ વર્ષમાં વિધાર્થી દ્વારા દક્ષિણામૂર્તિ બાલમંદિર ખાતે મુલાકાત કર...